વડોદરામાં નગરપાલિકાની ગંભીર બેદરકારી આવી સામે,શહેરના અનેક વિસ્તારમાં ચાલી રહી છે રોડ- ડ્રેનેજની કામગીરી,કામગીરીમાં ગંભીર બેદરકારી આવી સામે,ગોત્રી પાસે ચાલી રહેલ કામગીરીમાં ડમ્પર ફસાયો,કપચી ભરેલ ડમ્પર ભુવામાં પડતા આગળથી થયો ઊંચ,સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.