વડોદરા મહાનગરપાલિકા ના એસ.સી./એસ.ટી. કર્મચારી સંઘના પ્રમુખ અશ્વિનભાઈ સોલંકી દ્વારા સફાઈ કર્મચારીઓને કાયમ કરાવવા બદલ બીલ ગામના વાલ્મિકી સફાઈ કર્મચારીઓ દ્વારા આભાર વ્યક્ત કરવાના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા અશ્વિનભાઈ સોલંકી અને તેમની પુરી ટીમ નું બીલ ગામ ખાતે સન્માન કરવામા આવ્યું હતું.