જે.પી રોડ પોલિસ સ્ટેશન વિસ્તાર મા તાંદલજા વિસ્તાર મા આવેલ રોશન ફ્લેટ સ્થિત આસિફ પટેલ ઉર્ફે જંડ નામ ના યુવક પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો.હાલ આસિફ સયાજી હોસ્પિટલ મા સારવાર હેઠળ, આસિફ તથા તેના ભાઈ દ્વારા સામે વાળા પક્ષ ના ઈસમો વિરુદ્ધ આક્ષેઓ પો કરવામાં આવ્યા હતા.