વડોદરા શહેર ના તાંદલજા વિસ્તાર મા ચોતરા વિસ્તાર મા વર્ષો થી ઉભરાતી ગટરો ના કારણે રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે વારંવાર ઉભરાતી ગટરો ના કરાટે સ્થાનિકો એ આજે તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો.
વડોદરા ઉત્તર: તાંદલજા મા ઉભરાતી ગટરો થી રહીશો ત્રાહિમામ - Vadodara North News