આવનાર દિવસોમાં જ્યારે મકરસંક્રાંતિનો તહેવાર આવી રહેલ હોય ત્યારે તે તહેવાર દરમિયાન લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે અને ઘાતકી ચાઈનીઝ દોરીના કારણે લોકોના ગળા કપાવવા અને પક્ષીઓ પણ મોતને ભેટતા હોય ત્યારે વડોદરા શહેરના કલાકારો દ્વારા જાગૃતતા માટે પતંગ કી ડોર હિન્દી શોર્ટ ફિલ્મ પ્રસ્તુત કરવામાં આવી હતી.