ગોરવા પોલિસ સ્ટેશન ની ટીમ દ્વારા "Drink and drive" કરનાર ઇસમ ગોરવા વિસ્તાર માંથી ઝડપાયો હતો અને પ્રોહીબિશનના મુદ્દામાલ સાથે અને સ્પલાયર્સ X આર્મીમેનને વધુ પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે રીફાઈનરી રોડ વિસ્તાર માંથી શોધી કાઢી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.