વડોદરા ઉત્તર: મિલ્કત સંબધી ગુનાઓ આચરતા રીઢા સંગઠીત ટોળકી સામે ગુજસીટોક અન્વયે કાર્યવાહી કરવામાં આવી.
વડોદરા શહેર તથા આસપાસના જીલ્લાઓમાં અવારનવાર ઘરફોડ ચોરી, વાહન ચોરી સહીતના મિલ્કત સંબધી ગુનાઓ આચરતા રીઢા સંગઠીત ટોળકી સામે ગુજસીટોક અન્વયે કાર્યવાહી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી.