મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની વોર્ડ 13-14 કચેરીમાં ઓચિંતી મુલાકાત,અચાનક ચેકિંગથી તંત્રમાં દોડધામ, અધિકારીઓમાં ફફડાટ,કમિશનરે ફરિયાદ બુકની રેન્ડમ તપાસ કરી,ફરિયાદ કરનાર નાગરિકોને જાતે ફોન કરી સમસ્યા અંગે પૂછપરછ,નાગરિકોએ સમસ્યા ઉકેલાઈ હોવાનું જણાવ્યું, સંતોષ વ્યક્ત કર્યો,ઓચિંતી મુલાકાતથી મ્યુનિસિપલ તંત્રમાં હલચલ,વોર્ડ કચેરીના અધિકારીઓ સાથે દબાણ સફાઈ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા,સફાઈ અને કામગીરીમાં વધુ અસરકારકતા લાવવાના નિર્દેશ કરાયા.