વડોદરા શહેર માં નોંધાયેલ ઘરફોડ ચોરીઓ ના ગુના ના આરોપી ઓ ને ઝડપી પાડવામાં આવ્યા હતા આ મામલે ક્રાઇમ બ્રાન્ચ ના DCP એ પત્રકારો ને સંબોધિત કરતા વિસ્તૃત મા માહિતી આપી હતી.
વડોદરા ઉત્તર: ઘરફોડ ચોરીઓ ના ગુનાના આરોપી ઓ ઝડપાયેલ હોય તે મામલે ક્રાઇમ બ્રાન્ચ મા DCP એ DCB પો.સ્ટે ખાતે થી પત્રકારો ને સંબોધિત કર્યા - Vadodara North News