Public App Logo
Profile Picture

Mayank Raval

@mayankraval
117340Followers
2Following
ઠાસરા: હડમતિયા ગામમાં સ્વયંભૂ શ્રી હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી.
ગળતેશ્વર: સેવાલીયા અને થર્મલ ખાતે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી
ઠાસરા: ઠાસરા શહેરમાં સરકારી અનાજ વધુ ન મળતાં કાર્ડ ધારકે દુકાન સંચાલકના ભાઈને માર માર્યો.
ગળતેશ્વર: રોગહરણી માતાના મંદિરે શ્રી કૈલાદેવી માતાના 16માં દેવી જાગરણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
ગળતેશ્વર: ઠાસરા ગોધરારોડઉપર બાંધરપુરા પાસે બે હાઈવા મોટા ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો
ઠાસરા: ઠાસરા ખાતે ધી જેએમ દેસાઈ હાઈસ્કુલ મા ચુંટણી ની તાલિમ દરમ્યાન મૃત્યુ પામેલ શિક્ષકના પરિવારને 15લાખનો ચેક અપાયો
ગળતેશ્વર: આનંદપુરા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટ્રસ્ટ દ્વારા 80 ફૂટ કુવામાંથી કોબ્રા સાપ અને ઇન્ડિયન મોનીટર લીઝાર્ડનું રેસ્કયું કરાયુ
ગળતેશ્વર: સેવાલીયા પાલી ગ્રામ પંચાયત ખાતે બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ
ઠાસરા: પરષોત્તમ રૂપાલાના વિરોધમાં રાણીયા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા બેનર સાથે વિરોધ પ્રદર્શન કરાયો
ઠાસરા: પુરુષોત્તમ રૂપાલાના ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ઠાસરા તાલુકામાં કરણી સેનાના દેખાવો અટકાવ્યા ઠાસરા પી.આઈ.એ અટકાયત કરી
ગળતેશ્વર: ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીને વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે પ્રદુષિત
ગળતેશ્વર: ગળતેશ્વરના મુખ્ય મથક સેવાલિયામાં મોટીસંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા.આવેદનપત્ર આપ્યું
ગળતેશ્વર: ગળતેશ્વર-ઠાસરા તાલુકાના ક્ષત્રિયોએ બડેવિયા મંદિર ખાતે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાનની પ્રતિજ્ઞા લીધી
ઠાસરા: ઠાસરા શહેરમાં SMCના દરોડા,નગર સેવા સદન MRF સેન્ટર નજીકના નીલગીરીના ખેતરમાં સંતાડેલો 1.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝબ્બે
ગળતેશ્વર: સેવાલીયા મામલતદાર કચેરીમાં પોલીસે ગુનામાં કબ્જે કરેલી કારમાં લાગી આગ, સદ્નસીબે કોઈ જાનહાની નહીં
ઠાસરા: પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ ન થાય ત્યાં સુધી ભાજપ કાર્યકરોએ ગામમાં પ્રવેશવું નહિ: સાંગોલ અને સોનિપુર ગામના ક્ષત્રિય સમાજ
ઠાસરા: ડાકોર નગરપાલિકામાં જન્મ મરણના દાખલા કૌભાંડમાં ચીફ ઓફિસર દ્વારા કર્મચારીને નોટિસ ફટકારાઈ
ગળતેશ્વર: સેવાલીયા મામલતદાર કચેરીએ પુરષોતમ રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
ગળતેશ્વર: તાલુકાના મહારાજના મુવાડા સીમ પાસે કાર ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા એકનું મોત, એક ઘાયલ
ઠાસરા: અંબાવ-લહેરીપુરા વચ્ચે કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી, કોઈ જાનહાની નહીં
ગળતેશ્વર: ડભાલીમાં પાણી માટે વલખા મારવા પડે છે ત્યારે તલાટીએ થઈ રહેલી સમસ્યાની માહિતી આપી
ઠાસરા: દલીત સમાજની લાગણી દુભાય તેવા શબ્દો મંત્રી રૂપાલા દ્વારા ઉચ્ચારતા ઠાસરા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું
ઠાસરા: ડાકોર પો.સ્ટેના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ
ગળતેશ્વર: સનાદરાના ખેડૂતોને નર્મદાની વિશાખા નેરના પાણીના જમણના કારણે આર્થિક નુકસાન સહન,જીતુભાઇએ માહિતી આપી
ગળતેશ્વર: ડભાલી માં પાણી ના પોકારો ઉઠ્યા , પાંચ હજારથી વધુની વસ્તી ધરાવતા ગામમાં પાણીની વિકટ સમસ્યા