ગળતેશ્વર: ઠાસરા ગોધરારોડઉપર બાંધરપુરા પાસે બે હાઈવા મોટા ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો
ઠાસરા બાધરપુરરોડ સીગલ પટ્ટી રોડની હોવાથી વધુ પડતા અકસ્માત સ્થાનિકો જણાવે છે,ડાકોર ગોધરા રોડ ઉપર આવેલ મહી કેનાલ ના બ્રિજ ઉપર અકસ્માત સર્જાતા ખુબ મોટો ટ્રાફિક સર્જાયો હતો,આજુબાજુ ના લોકો આ અકસ્માત સર્જાયો હતો તો આવી પહોચ્યા હતા બાધરપૂરા ગામ પાસેથી પસાર થતી મહી કેનાલ ઉપર ટ્રક અને આઇસર વચ્ચે સર્જ્યો અકસ્માત જેમાં બે હાઈવા ટ્રમ્પર સામસામે અથડાયા હતા ટમ્પર મુાં માલસામન હોવાથી ઘણુંમોટું નુકશાન થયું હતુ અકસ્માત માં સદનસીબે કોઈ જાન હાનિ થઈ નથી. બ્રિજ એ