ગળતેશ્વર: ડભાલીમાં પાણી માટે વલખા મારવા પડે છે ત્યારે તલાટીએ થઈ રહેલી સમસ્યાની માહિતી આપી
વિકસિત ગુજરાત ના ગ્રામ્ય ની મહિલાઓને પાણી માટે સંઘર્ષ, ગળતેશ્વર તાલુકામા આવેલ ડભાલીની મહિલાઓ આકરા ઉનાળા માં પાણી માટે વલખા મારવા મજબૂર બની છે પાણીની સમસ્યાનું કોઇ કાયમી નિરાકરણ કરવામાં આવતું નથી.