Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
���मित_शाह
Breakingnews
���हिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata
No video available

ગળતેશ્વર: ડભાલી માં પાણી ના પોકારો ઉઠ્યા , પાંચ હજારથી વધુની વસ્તી ધરાવતા ગામમાં પાણીની વિકટ સમસ્યા

Galteshwar, Kheda | Apr 3, 2024
આજે તારીખ 02.04.2024 મંગળવારને 4 વાગે ઉનાળાની શરૂઆત સાથે કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થતાં જ માણસો,પશુ પંખીઓ સહિત સમગ્ર જીવો ત્રસ્ત થતાં જોવા મળે છે. એમાય ઉનાળાની શરૂઆત થતાં જ ગળતેશ્વર તાલુકામાં પીવાના પાણીની બૂમરાણો ઉઠવા લાગી છે.જેમાં પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા ડભાલી ગામમાં મહિલાઓ પાણી માટે દૂર દૂર બેડા લઈને રઝળપાટ કરતી જોવા મળી રહી છે.

MORE NEWS