ગળતેશ્વર: સેવાલીયા મામલતદાર કચેરીમાં પોલીસે ગુનામાં કબ્જે કરેલી કારમાં લાગી આગ, સદ્નસીબે કોઈ જાનહાની નહીં
Galteshwar, Kheda | Apr 8, 2024
સેવાલીયામાં આવેલ મામલતદાર કચેરીમાં સેવાલીયા પોલીસ દ્વારા ગુનામાં પકડેલી એક કાર પાર્કિંગમાં પાર્ક કરી હતી, જે દરમિયાન...