Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Bhopal
Haryana
Uttarpradesh
No video available

ગળતેશ્વર: ગળતેશ્વરના મુખ્ય મથક સેવાલિયામાં મોટીસંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા.આવેદનપત્ર આપ્યું

Galteshwar, Kheda | Apr 9, 2024
ગળતેશ્વરના મુખ્ય મથક સેવાલિયામાં મોટીસંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા. બાદમાં ઠાસરા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા માંગ કરી હતી. જો તેમ નહીં થાય તો આગામી દિવસોમાં ભાજપ કાર્યકરોના પ્રવેશબંધીથી લઈ ગામે ગામ બેનરો પોસ્ટરો મારી ભાજપ વિરુદ્ધ પ્રચાર, મતદાન કરવા ચીમકી ઉચ્ચારી હતી.

MORE NEWS