ગળતેશ્વર: સનાદરાના ખેડૂતોને નર્મદાની વિશાખા નેરના પાણીના જમણના કારણે આર્થિક નુકસાન સહન,જીતુભાઇએ માહિતી આપી
ઠાસરા વિધાનસભા મત વિસ્તારના સનાદરા ના ખેડૂતોને નર્મદાની વિશાખા નેરના પાણીના જમણના કારણે આર્થિક નુકસાન સહન કરવું પડે છે ખેડૂતોના અવાજ જવાના રસ્તા પર પાણી ફરી વળતા ખેડૂતોને હાલાકી પડે છે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે ઠાસરા વિધાનસભાના માજી ઉમેદવાર જીતુભાઈ સેવક દ્વારા માંગ કરવામાં આવી છે આ અંગે વેલ્મ વહેલી તકે કાર્યવાહી થાય તેવી ખેડૂતોની લાગણી અને માગણી છે.