ઠાસરા: પુરુષોત્તમ રૂપાલાના ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ઠાસરા તાલુકામાં કરણી સેનાના દેખાવો અટકાવ્યા ઠાસરા પી.આઈ.એ અટકાયત કરી
Thasra, Kheda | Apr 10, 2024 પુરુષોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજ ઉપર જે ટિપ્પણી કરી છે તેના ખરાબ પ્રત્યાઘાત રૂપે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા કરણી સેના ના પ્રમુખ દ્વારા ગાંધીનગર ખાતે કમલમના ઘેરાવાના એકઠા થયા હતા ત્યારે લાડવેલચોકડી થી ઠાસરા ના પીએસઆઇ રણજીતસિંહ કે સોલંકી એ કરણી સેનાખેડા જિલ્લા અધ્યક્ષ પ્રદિપસિંહ પરમાર ગળતેશ્વર તાલુકાના સુરત સિંહ ખાંટ મહેશ સિંહ પરમાર પ્રભારી પ્રવિણસિંહ પરમાર ગાંધીનગર કમલમ ખાતે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે અટકાયત કરી છે.