ગળતેશ્વર: ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીને વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે પ્રદુષિત
Galteshwar, Kheda | Apr 10, 2024
ઉનાળાની સિઝનમાં ગળતેશ્વર નદીમાં નાહતા પહેલા ચેતો,લોકોની આસ્થા સાથે જોડાયેલ મહીસાગર નદી થઈ રહી છે પ્રદૂષિત,ખેડા...