ઠાસરા: પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ ન થાય ત્યાં સુધી ભાજપ કાર્યકરોએ ગામમાં પ્રવેશવું નહિ: સાંગોલ અને સોનિપુર ગામના ક્ષત્રિય સમાજ
Thasra, Kheda | Apr 8, 2024
સાંગોલ તથા સોનિપુર ગામના ક્ષત્રિય રાજપૂત સમાજે પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ આવેદનપત્ર આપ્યું છે. સાગોલ ગામમાં...