Public App Logo
Profile Picture

Mujakkir Saiyad

@saiyed7860
2775Followers
80Following
વિજાપુર આશ સેકન્ડરી સ્કૂલ ની વિધાર્થી ની જીલ્લા ની વકૃત્વ સ્પર્ધામાં માં પ્રથમ હવે રાજ્ય કક્ષાએ વકૃત્વ માં ભાગ લેશે
વિજાપુર: વિજાપુર સરદારપુર ખાતે શાહ કે.પી.એસ. સી.એસ. પ્રાથમિક વિભાગનો વાર્ષિક રમોત્સવ ઉત્સાહભેર સંપન્ન 24 જેટલી રમતો રમાઈ
વિજાપુર: વિજાપુર કુકરવાડા ઉબખલ નજીક વિદેશી દારૂ ની બોટલો રાખી ધંધો કરતો યુવક ઝડપાયો પોલીસે કરી કાર્યવાહી
વિજાપુર: વિજાપુર વસઈ પોલીસ ની હદમાં મહાદેવપુરા રોડ આનંદપુરા ઠાકોર વાસ માંથી ચાઈનીઝ દોરીનો વેપાર કરતા યુવક સામે કાર્યવાહી,
વિજાપુર: દીકરો–દીકરી એક સમાનની ભાવનાને વિજાપુરમાં નવો વેગ બે દીકરીઓ બાદ કુટુંબ નિયોજન અપનાવનાર દંપતીને રાષ્ટ્રીય બચત પત્રોનો લાભ
વિજાપુર: વિજાપુર ટાવર પાસેથી ગંજીપાના પૈસાથી તીનપત્તી જુગાર રમતા બે ઇસમો ઝડપી પોલીસે રૂ. 4,110નો મુદ્દામાલ કબ્જે કર્યો
વિજાપુર: વિજાપુર એપીએમસી તમાકુ માર્કેટ ખાતે સહકારીતા સ્નેહ તથા ખેડૂત સંમેલન યોજાયું ધારાસભ્ય સીજે ચાવડા હાજર રહ્યાં
વિજાપુર: વિજાપુર કૉંગ્રેસ સમિતિ દ્વારા શહેર તાલુકા સંગઠન ની રચના કરાઈ નિમણૂક પત્રો આપ્યા
વિજાપુર: વિજાપુર પિલવાઇ આઇ ટી આઈ ખાતે વકૃત્વ સ્પર્ધા યોજાઈ 15 વિધાર્થીઓ સ્પર્ધા માં ભાગ લીધો
વિજાપુર: વિજાપુરમાં સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ, બપોર બાદ શહેરમાં સફાઈ કામગીરી પુનઃશરૂ
વિજાપુર: વિજાપુર બીલિયા ગામમાં મનરેગા કૌભાંડની તપાસની માંગ, નાયબ મામલતદારને આવેદનપત્ર સુપ્રદ કર્યું
વિજાપુર: નવી ગાડી લેવા પિયરથી ૫ લાખ લાવવા દબાણ કરી પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મૂકીબી.એન.એસ.ની કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી
વિજાપુર: વિજાપુર લાડોલની સીમમાં ખેતરમાં પશુઓ ચરાવી ₹૨૫,૦૦૦નું નુકસાન કરનાર ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ
વિજાપુર: વિજાપુર શહેરી વિસ્તાર માંથી ધીરેથી બહાર નીકળીયેલી સગીરા ગુમ થતા વાલી એ શોધખોળ બાદ પોલીસ મથકે વાલી એ ફરીયાદ નોંધાવી
વિજાપુર: વિજાપુરમાં સફાઈ કામદારોની હડતાળથી ગંદકીનું સામ્રાજ્ય, નગરજનો આરોગ્યના જોખમમાં
<nis:link nis:type=tag nis:id=jansamasya nis:value=jansamasya nis:enabled=true nis:link/>
વિજાપુર: વિજાપુર બાર એસોસિએશનની ચૂંટણી સંપન્ન
કૃણાલ બારોટ પ્રમુખ તરીકે વિજયી, નવયુવાન ટીમને જવાબદારી
વિજાપુર: વિજાપુર વાલ્મિકી સમાજ સફાઈ કામદારો દ્વારા સુરક્ષા ની માંગ સાથે મામલતદાર ને આવેદન પત્ર સુપ્રદ કર્યું
વિજાપુર: વિજાપુર એપીએમસીમાં મગફળીની આવકમાં ઘટાડો, ભાવ સારા મળતાં ખેડૂતો ખુશ 20 નંબર મગફળીનોભાવ રૂ. 1250, 24 નંબરનો 1565 બોલાયો
વિજાપુર: વિજાપુરમાં પ્રતિબંધિત રોલીંગ પેપર વેચાણનો ભંડાફોડ પોલીસે રૂ. 1410નો મુદામાલ જપ્ત કરી એકને ઝડપી લીધો
વિજાપુર: ગોગા સ્ટીક સંદર્ભે પરિપત્રના અમલ માટે વિજાપુર પોલીસની તાત્કાલિક કાર્યવાહી 100 થી વધુ દુકાનો ની ચેકીંગ હાથ ધરાઈ
વિજાપુર: વિજાપુર જેપુર ફલુ ગામની હદ વિસ્તાર માં આવતા બીલીઝર તળાવમાં ડૂબવાથી યુવકનું મોત સિંઘોડા વીણવા જતા પગ લપસતા પાણીમાં ફસાયો
વિજાપુર: વિજાપુર બાર એસોસિએશન ના પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારો મેદાન માં 19 તારીખે મતદાન યોજાશે
વિજાપુર: વિજાપુર વિસનગર રોડ સહદેવ પલ્ટિનિયમ નજીક યુવકના બાઇક ને ટક્કર મારી મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ફરીયાદ
વિજાપુર: વિજાપુર રણાસણ જીઆઇડીસી નજીક બાઇક ને પિક અપડાલા એ ટક્કર મારતા બાઇક ચાલક નુ મોત ડાલા નો ચાલક ફરાર
વિજાપુર: વિજાપુર કુકરવાડા મકાન માંથી અને ગવાડા પામોલ ચુડેલવાળા આંટા વાળા ખેતર માં રેડ પાડી રૂ 52,100/ ની ચાઇનીઝ દોરી ઝડપી પાડ્યો