વિજાપુર કુકરવાડા ઉબખલ પાસે દેલવાડા નો રમેશભાઇ નામનો ઇસમ વિદેશી દારૂની બોટલો પોતાની પાસે રાખી ધંધો કરે છે તે પ્રમાણે ની બાતમી ના આધારે પોલીસે વિદેશી દારૂની પાંચ બોટલો સાથે ઝડપી લઈ દારૂની ની બોટલો ક્યાંથી લાવી વેપાર કરે છે. તેની તપાસ હાથ ધરી છે. પોલીસે રમેશ ભાઈ સામે ફરીયાદ નોધી આજરોજ શુક્રવારે બપોરે બે કલાકે કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.