વિજાપુર બાર એસોસિએશન ની પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારો મેદાન માં છે પોતાની જીત માટે મંગળવારે સવાર થી સાંજ સાત કલાક સુધી દરેક માધ્યમ થી ઉમેદવારો પોતાનો પ્રચાર જોર શોર થી કરી રહ્યા છે. જેને લઈ આગામી 19 તારીખે જેનું મતદાન યોજાશે જેને હાલમાં બાર એસોસિએશન ની ચૂંટણી ટફ બની રહી છે.