વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે એક મકાન માંથી ચાઇનીઝ દોરી રૂ. 9600/ ની અને ગવાડા પામોલ ગામે ચુડેલ વાળા ખેતર માંથી રૂ.42,100/ ની ની ચાઇનીઝ દોરી કુલ રૂપિયા 52,100/ નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે પરેશજી ઠાકોર અને મનોજ પ્રજાપતિ સામે ગુનો નોંધી આજરોજ સોમવારે બપોરે 3 કલાકે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.