વિજાપુર: વિજાપુર કૉંગ્રેસ સમિતિ દ્વારા શહેર તાલુકા સંગઠન ની રચના કરાઈ નિમણૂક પત્રો આપ્યા
વિજાપુર કૉંગ્રેસ સમિતિ દ્વારા શહેર તાલુકા સંગઠન ની રચના આજરોજ મંગળવારે બપોરે ત્રણ કલાકે કરવામાં આવી હતી. જેમાં મંત્રી સહમંત્રી ઉપપ્રમુખ સહિત ને નિમણૂક પત્રો આપવા માં આવ્યા હતા.