વિજાપુર વિસનગર રોડ સહદેવ પલ્ટીનિયમ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇક ને ટક્કર મારતા બાઇક ચાલક કલ્પેશ સિંહ ચૌહાણ ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ . પોલીસે આજરોજ મંગળવારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.