Public App Logo
Profile Picture

VIJAY PRESS

@vijayjournalist
1739Followers
0Following
શિનોર: છાણભોઈ ગામે સાધલી કોલેજ NSS દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો, 100થી વધુ ગ્રામજનોએ લીધો લાભ.
કરજણ: ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં કરજણની બે શાળાઓ ઝળહળી, જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન સાથે રાજ્યકક્ષાએ પસંદગી
સાવલી: સાવલીના મેવલી ગામે ગેરકાયદેસર માટી ખનન સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ, અધિકારીઓ પર મીલીભગતના ગંભીર આક્ષેપ
કરજણ: અટાલી ગામે 15 લાખના ખર્ચે નવનિર્મિત મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન, ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે કાર્યક્રમ યોજાયો
શિનોર: રાણાવાસમાં માઁ અંબાના પ્રાગટ્ય દિનની ભવ્ય ઉજવણી, પોષી પૂનમે અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ
શિનોર: છાણભોઈ બસ સ્ટેન્ડ નજીક તીખા વળાંકે રોલ ભરેલી આઇશર ગાડી પલટી, રેલીંગ તૂટી—ચાલકનો આબાદ બચાવ
સાવલી: ડેસર તાલુકાના ડુંગળીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી રણછોડભાઈએ ખેલ મહાકુંભ 2025માં રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન મેળવ્યું
કરજણ: સરકારી અનાજમાં મોટું કૌભાંડ – ગોડાઉન મેનેજર સહિત 4 આરોપી ઝડપાયા, જથ્થો ખરીદનાર પણ પોલીસ પકડમાં
શિનોર: માલપુર પ્રાથમિક શાળા નજીક તીખા વળાંકે કાર રોડ પરથી નીચે ઉતરી, ચાલકનો આબાદ બચાવ
સાવલી: સાવલીમાં એલસીબીનો મોટો બુટલેગર ખેપિયાઓ પર પ્રહાર,૨૩૫૨ બોટલ વિદેશી દારૂ જપ્ત, ૧૦.૫૯ લાખનો મુદ્દામાલ કબજામાં..
સાવલી: દુમાડ બસ સ્ટેન્ડ પાસે હિટ એન્ડ રન ની ઘટના અજાણ્યા વાહનની અડફેટે 40 વર્ષીય યુવકનું સ્થળ પર જ મોત.
શિનોર: શિનોરમાં માનવતાની ગરમાહટ: હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટે કન્યાઓને ગરમ કપડાં વહેંચ્યા”
વાઘોડિયા: વાઘોડિયામાં સાડાએ બનેવી ની બહેન સાથે આચર્યું દુષ્કર્મ
વાઘોડિયા: વડોદરા વાઘોડિયામાં થયેલી લૂંટના આરોપી ઝડપાયા..
કરજણ: કરજણ–ડભોઇ કાયાવોહરણ રોડ ખાડાઓથી મોતનો માર્ગ બન્યો, તંત્રની બેદરકારી સામે જનરોષ.
કરજણ: કરજણમાં સમાજસેવાની મિસાલ, શિવ યોગ ગ્રુપે યોજ્યો મફત આયુર્વેદિક સારવાર કેમ્પ..
કરજણ: વડોદરા કરજણ પાલેજ નારેશ્વર રોડ પર જીવિત તાર ડમ્પરને અડતા આગ લાગી, ચાલકને કરંટ લાગતા મોત
સાવલી: સાવલીમાં LCBની મોટી કાર્યવાહી, જમીનમાં દફનાવેલો 909 બોટલ વિદેશી દારૂ ઝડપાયો..
પાદરા: પાદરામાં શિક્ષણને નવી દિશા: રૂ.2.80 કરોડે બે નવી પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત..
ડભોઇ: નોબલ ગ્રુપમાં ‘પારિવારિક દિન’ની અનોખી ઉજવણી, પરિવાર મૂલ્યોને મળ્યો મંચ..
વાઘોડિયા: ત્રણ દિવસની તણાવભરી રાહનો અંત ,વડોદરા વાઘોડિયા GIDC વિસ્તારમાં કુંડીમાં ફસાયેલા સાત ફૂટના મગરનું સફળ રેસ્ક્યુ
સાવલી: લગ્નના એક મહિનામાં દહેજનો દાનવ બેકાબૂ: સાવલીમાં પતિ સહિત છ સામે ગુનો નોંધાયો
શિનોર: દિવેર ગામે મેલડી ગ્રુપના ભવ્ય લોક ડાયરામાં ટીમલીના તાલે ઝૂમ્યું શિનોર પંથક..
કરજણ: કરજણ–શિનોર પંથકમાં 31 ફર્સ્ટ નાઈટે પોલીસનો કડક દંડો, નશો કરી બહાર નીકળેલા 80થી વધુ ઝડપાયા..
કરજણ: કરજણ પોલીસે સરકારી અનાજ કૌભાંડ મામલે વધુ 2 આરોપી ની ધરપકડ કરી..