વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. સંબંધોની પવિત્રતાને શર્મસાર કરે તેવી આ ઘટનામાં, સાડાએ પોતાની બનેવીની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આરોપી શાળાએ બનેવીના ઘરે મહેમાન બનીને આવ્યો હતો, અને આ દરમિયાન તેણે આ નરાધમ કૃત્ય આચર્યું. ઘટનાની જાણ થતા જ પીડિતાની દીકરીના પરિવારજનોએ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં આરોપીન