Public App Logo
Profile Picture

kheda nadiad publik

@kgrathod799
149964Followers
10Following
નડિયાદ: શહેરમાં વિવિધ વિસ્તારમાં રોડ રસ્તાઓની મરામત કરવાની કવાયત હાથ ધરવામાં આવી, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ માહિતી આપી
નડિયાદ: કલેકટર કચેરી ખાતે ખેડા જિલ્લા ક્વોરી એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
નડિયાદ: નડિયાદના સિલ્વર ગામ પાસે લાકડા ભરેલો ટેમ્પો પલટી ખાતા ટ્રાફિક જામ સર્જાયો.
નડિયાદ: સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે હૃદય રોગ નિવારણ અભિયાન યોગ શિબિર યોજાશે.
નડિયાદ: શહેર માં એસી ડ્રાંઇવર દ્વવારા યુવતી સાથે પ્રેમલાપ કરતો વિડિઓ બાબતે ડેપો મેનેજર એ માહિતી આપી.
નડિયાદ: કલેક્ટર કચેરી એ હિન્દૂ સંઘટનો દ્વવારા મહારાજા ફિલ્મ નો વિરોધ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું
નડિયાદ: કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અમિત પ્રકાશ યાદવ એ પોલિયો રસીકરણ ને લઈને માહિતી આપી
નડિયાદ: જિલ્લા ના સીઆરસી કોર્ડીનેટર દીપકભાઈ સુથારનું રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યુ
નડિયાદ: પીપલગ સ્વામિનારાયણ મંદિર ખાતે યોગ કાર્યક્રમ યોજાયો
નડિયાદ: જિલ્લા એલસીબી એ પરિયેજ પાસેથી નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડ્યો
નડિયાદ: શહેરમાં આવેલ ડીવાય એસપી ની કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
નડિયાદ: શહેરમાં આવેલ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
નડિયાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં બુટલેગર વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયો
નડિયાદ: જિલ્લા એલસીબી એ ઝાલભાઇ ની મુવાડી ગામમાં થી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
નડિયાદ: કંજોડા ગામમાં ધારાસભ્ય હસ્તે ડામર રોડનું ખાતમુર્હત કરવામાં આવ્યું
નડિયાદ: ઇપ્કોવાલા હોલ ખાતે ભારત નાટ્યમ અંતર્ગત આરંગેત્રલ કાર્યક્રમ યોજાયો
નડિયાદ: કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
નડિયાદ: નડિયાદ કલેક્ટર કચેરી ખાતે કપડવંજ થયેલ હત્યાં બાબતે ધારાસભ્ય એ રજુઆત કરી
નડિયાદ: શહેરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સ પાસે વીજ પોલ ધરાસાઈ થયો
નડિયાદ: શહેરમાં આવેલ એસપી કચેરી ખાતે સાઇબર ક્રાઇમ ને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
નડિયાદ: ચલાલી ગામમાં થી એલસીબી એ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
નડિયાદ: જિલ્લા માં તમામ તાલુકા માં આજે પોલીસ સફાડી જાગી સ્કુલવાન પર તવાઈ કરવામાં આવી
નડિયાદ: શહેરમાં આવેલ મરીડા ચોકડી પાસે થી રીક્ષા ચોર ને ઝડપી પાડ્યો
નડિયાદ: સલુણ ગામમાં થી જુગાર રમતા ચાર જુગારીઓ ને એલસીબી એ ઝડપી પાડ્યા.
નડિયાદ: ભૂમેલ ગામમાં આવેલ SNV સ્કૂલ માં ફૂડ ને લઈને ગેરરીતિ જોવા મળી