નડિયાદ: નડિયાદ કલેક્ટર કચેરી ખાતે કપડવંજ થયેલ હત્યાં બાબતે ધારાસભ્ય એ રજુઆત કરી
નડિયાદ આવેલ કલેક્ટર કચેરી ખાતે કપડવંજ માં થયેલ હત્યા બાબતે ધારાસભ્ય એ રજુઆત કરી. કપડવંજ ના નાની ઝેર માં કોન્ટ્રાકટ એ આત્મહત્યા કરી હતી. ધારાસભ્ય રાજેશ ઝાલા એ આજે આ આત્મહત્યા પાછળ અધિકારીઓ ઉપર આક્ષેપ કર્યા. માર્ગ અને મકાન ના એસો અને નાયબ કાર્યપાલક ઈજનેર જીગર કડિયા વધુ કમિશન માંગતા આજે કોન્ટ્રાકટ એ આત્મહત્યા કરી.