Public App Logo
Jansamasya
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
No video available

નડિયાદ: ચલાલી ગામમાં થી એલસીબી એ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Nadiad City, Kheda | Jun 13, 2024
નડિયાદના ચલાલી ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી તે સમયે બાતમીના આધારે ચલાલી નવાપુરા વિસ્તારમાં વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો હતો. કિસ્મત ઉર્ફે ભોપો તળપદા પોતાના ઘરની પાછળ ખુલ્લામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમી ના આધારે પોલીસે રેડ કરી હતી.પોલીસ એ રૂપિયા 3700 નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી.