નડિયાદ: કંજોડા ગામમાં ધારાસભ્ય હસ્તે ડામર રોડનું ખાતમુર્હત કરવામાં આવ્યું
નડિયાદના કંજોડા ગામ ખાતે ડામર રોડ નું ખાતમુરત કરવામાં આવ્યું. ધારાસભ્ય સંજયસિંહ મહિડા ની ઉપસ્થિતિમાં કંજોડા ગામથી ગિરધરપુરા વિસ્તારને જોડતા ડામોર રોડનું ખાતમુરત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહી નવીન બની રહેલા ડામોર રોડનું ખાતમુરત કરવામાં આવ્યું હતું.