નડિયાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં બુટલેગર વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયો
નડિયાદ શહેર પશ્ચિમ વિસ્તાર માં બુટલેગર દારૂની બોટલો સાથે ઝડપાયો. ખેડા જિલ્લા એલસીબી પોલીસ જવાનો પેટ્રોલિયમ હતા તે સમયે બાતમી ના આધારે પશ્ચિમ વિસ્તારમાં મોટી કેનાલ મહેશ વાટિકા પાસે સુરેશ તળપદા નામનો ઈસમ વિદેશી દારૂનો વેચાણ કરતો હતો. પોલીસે તેના પેન્ટના ખિસ્સામાંથી વિદેશી દારૂની બે બોટલો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.