Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
No video available

નડિયાદ: શહેરમાં વિવિધ વિસ્તારમાં રોડ રસ્તાઓની મરામત કરવાની કવાયત હાથ ધરવામાં આવી, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ માહિતી આપી

Nadiad City, Kheda | Oct 4, 2024
નડિયાદ શહેરમાં વિવિધ વિસ્તારમાં ખખડધજ રોડ રસ્તાઓની મરામત કરવાની કવાયત હાથ ધરવામાં આવી. શહેરમાં વરસાદના કારણે રોડ રસ્તા તૂટી ગયા હતા. આર એન્ડ બી વિભાગ દ્વારા જે રસ્તાઓ બનાવ્યા હતા. તે આજે ટૂંક જ સમયમાં નગરપાલિકા વિસ્તારમાં તમામ રસ્તાઓનું સમારકામ કરવામાં આવશે. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આ બાબતે જણાવ્યું હતું.
નડિયાદ: શહેરમાં વિવિધ વિસ્તારમાં રોડ રસ્તાઓની મરામત કરવાની કવાયત હાથ ધરવામાં આવી, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ માહિતી આપી - Nadiad City News