Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra
No video available

નડિયાદ: કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અમિત પ્રકાશ યાદવ એ પોલિયો રસીકરણ ને લઈને માહિતી આપી

Nadiad City, Kheda | Jun 21, 2024
પોલિયો નાબૂદીકરણ અભિયાન હેઠળ આગામી ૨૩ જૂન,રવિવારના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિન અંતર્ગત જિલ્લાના આરોગ્ય કેન્દ્ર, આંગણવાડીઓ તેમજ નક્કી કરાયેલ સ્થળોએ ૦-૫ વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. જે અન્વયે જિલ્લા ક્લેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે ખેડા જિલ્લાના ૦-૫ વર્ષની વયના અંદાજિત ૩,૨૬,૦૦૦ બાળકોને પોલિયોની રસીના ૨ ટીપાં અચૂક પીવડાવવા તમામ નાગરિકોને અપીલ કરી.