નડિયાદ: જિલ્લા એલસીબી એ પરિયેજ પાસેથી નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડ્યો
જિલ્લા એલસીબી એ નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડ્યો. ખેડા જિલ્લા એલસીબી પોલીસ જવાનો પેટ્રોલિંગ માં નીકળ્યા હતા. તે સમયે બાતમીના આધારે પરિયેજ બસ સ્ટેન્ડ પાસે થી આરોપી અનીશ વોહરા ને ઝડપી પાડ્યો. આ આરોપી લીંબાસી પોલીસ સ્ટેશન અને સોજીત્રા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ના ગુના માં નાસતો ફરતો આરોપી ઝડપી પડ્યો.