Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
No video available

નડિયાદ: ઇપ્કોવાલા હોલ ખાતે ભારત નાટ્યમ અંતર્ગત આરંગેત્રલ કાર્યક્રમ યોજાયો

Nadiad City, Kheda | Jun 16, 2024
નડિયાદ માં આવેલ ઇપ્કોવાલા હોલ માં ભારત નાટ્યમ અંતર્ગત આરંગેત્રલ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ માં શિવમ એકેડમી નડિયાદ ની ભારત નાટ્યમ ની વિદ્યાર્થીની કાવ્યા પટેલ. ભવ્યા. કશિશ આ ત્રણેય સાધના પૂર્ણ થઇ છે ત્યરે તેઓના આરંગેત્રલ અનર્ગત કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.