નડિયાદ: શહેરમાં આવેલ મરીડા ચોકડી પાસે થી રીક્ષા ચોર ને ઝડપી પાડ્યો
નડિયાદ ના મરીડા ચોકડી પાસેથી રીક્ષા ચોર ને ઝડપી પાડ્યો. નડિયાદ ટાઉન વિસ્તાર માં આવતા મરીડા ચોકડી પાસે ટાઉન પોલીસ જવાનો પેટ્રોલિંગ માં નીકળ્યા હતા. તે સમયે બાતમી ના આધારે સંતરામ આંખ ની હોસ્પિટલ પાસેથી ચોરાયેલ રીક્ષા સાથે આરોપી બાબુભાઇ ચાવડા ને ઝડપી પાડવામાં આવ્યો. પોલીસ એ રીક્ષા સાથે તમામ મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી.