Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra
No video available

નડિયાદ: શહેરમાં આવેલ એસપી કચેરી ખાતે સાઇબર ક્રાઇમ ને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

Nadiad City, Kheda | Jun 14, 2024
નડિયાદ શહેરમાં આવેલ એસપી કચેરી ખાતે સાઇબર ક્રાઇમ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. આજે પોલીસ મહા નિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ના હુકમ થી એસપી કચેરી ખાતે સાઇબર ક્રાઇમ ને લઈને જાહેર જનતામાં જાગૃકતા લાવવા માટે ડીવાય એસપી દ્વવારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. જેમ ખેડા જિલ્લા ની જાહેર જનતા ને સાઇબર ક્રાઇમ થી બચવાં બાબતે જરૂરી માહિતી આપવામાં આવી.