નડિયાદ: પીપલગ સ્વામિનારાયણ મંદિર ખાતે યોગ કાર્યક્રમ યોજાયો
નડિયાદ માં આવેલ પીપલગ સ્વામિનારાયણ મંદિર માં યોગ કાર્યક્રમ યોજાયો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વવારા સ્વામિનારાયણ મંદિર પીપલગ માં જેમ યોગકોચ યોગટ્રેનર કુલ 550 થી વધુ યોગ સાધકોએ ભાગ લઇ યોગના વિવિધ આશનો કર્યા હતા. કાર્યક્રમ માં મંદિર ના કોઠારી સર્વ મંગલ સ્વામી સંતરામ મંદિર ના મહંત સત્યદાસજી મહારાજ જિલ્લા રમત ગમત અધિકારી ઉપસ્થિત રહ્યા.