નડિયાદ: શહેરમાં આવેલ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
જિલ્લા વિકાસ અધિકારી ની કચેરીએ પ્રેસ કોન્ફ્રન્સ યોજાઈ. જિલ્લા વિકાસ અધિકારી.એસડી વસાવા દ્વવારા માહિતી આપવામાં આવી. જેમ ખેડા ના રતનપૂર ગામમાં ઝાડા અને ઉલ્ટી ના વાવર વચ્ચે 140 જેટલાં કેશ નોંધાયા હતા. જેમ આરોગ્ય ની 11 ટિમો દ્વવારા સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. અને તમામ ને સિવિલ હોસ્પિટલ માં સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગનું કહેવું એવુ છે. કે ગામમાં દુષિત પાણી પીવાથી આ વાવર ફેલાયો છે.