Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra
No video available

નડિયાદ: શહેરમાં આવેલ ડીવાય એસપી ની કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

Nadiad City, Kheda | Jun 18, 2024
નડિયાદ શહેરમાં આવેલ ડીવાય એસપી ની કચેરીએ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.રથયાત્રા તહેવાર પહેલા ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી ઝડપી પાડવામાં સેવાલિયા પોલીસને સફળતા મળી હતી.સેવાલિયા જૂની ચેક પોસ્ટ પરથી દેશી બનાવટની બે પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક ઈસમ ઝડપાયો.બડવાણીથી અમદાવાદ જતી એસટી બસમાં વાહન ચેકિંગ દરમિયાન મુસાફરી કરી રહેલ ઈસમ પાસેથી પિસ્તોલ ઝડપાઈ.