નડિયાદ: કલેકટર કચેરી ખાતે ખેડા જિલ્લા ક્વોરી એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
નડિયાદ શહેરમાં આવેલ કલેકટર કચેરી ખાતે ખેડા જિલ્લા ક્વોરી એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. બ્લેક ટ્રેપ ક્વોરી લીઝની પડતર માગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવા માંગ સાથે રજૂઆત કરાઈ. EC અને માયનિંગ પ્લાન ને રાજ્ય ની 60% ATR રોયલ્ટી બંધ કરી દેવામાં આવી છે. જેને લઈને રજૂઆત કરવામાં આવી.