નડિયાદ ના ભૂમેલ ગામમાં આવેલ SNV સ્કુલ માં ફૂડ ને લઈને ગેરરીતિ જોવા મળી. ભૂમેલ ગામમાં આવેલ સ્કૂલ માં પોતાની મનમાની ચલાવતા વાલીઓ દ્વવારા રજુઆત કરવામાં આવી. આ સ્કૂલ માં RTI એક્ટ હેઠળ વિધાર્થીઓ ને એડમીનશન તો આપવામાં આવ્યું. સ્કૂલ માં ફૂડ ફરજીયાત છે તેવું કહેવામાં આવ્યું.