નડિયાદ: શહેર માં એસી ડ્રાંઇવર દ્વવારા યુવતી સાથે પ્રેમલાપ કરતો વિડિઓ બાબતે ડેપો મેનેજર એ માહિતી આપી.
નડિયાદ માં એસટી ડ્રાઇવર દ્વારા યુવતીને સાથે બેસાડી પ્રેમાલાપ કરતો વાયરલ વિડીયો બાબતે ડેપો મેનેજર એ માહિતી આપી.આ સમગ્ર મામલે નડિયાદ એસટી ડેપો મેનેજર કે.કે.પરમારે નિવેદન આપ્યું.મુસાફર જનતા ની જાનને જોખમમાં મૂકવી તે ગંભીર બાબત છે.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જવાબદાર ડ્રાઇવર ઉપર સખતમાં સખત કાર્યવાહી કરાશે.ડ્રાઇવરની તાત્કાલિક અસરથી બદલી પણ કરી દેવામાં આવી છે.