Public App Logo
Jansamasya
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
New_delhi
No video available

નડિયાદ: જિલ્લા ના સીઆરસી કોર્ડીનેટર દીપકભાઈ સુથારનું રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યુ

Nadiad City, Kheda | Jun 20, 2024
ખેડા જિલ્લામાં સીઆરસી કોર્ડીનેટર નું રાજ્ય શિક્ષણ મંત્રીએ સન્માન કર્યું. બિન ઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ શિક્ષકને સન્માનિત કરવામાં આવ્યા હતા. સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી થઈને શિક્ષકોને ખેતરમાં કે આજુબાજુમાં ખુલ્લા બોરવેલ હોય તો તેને બંધ કરવા અને કોઈ દુર્ઘટના ના બને તે માટે કામગીરી કરવા જણાવ્યું હતું.જેમાં જરાવત ક્લાસ્ટર માં આવેલ 13 શાળાઓ માં ફરજ બજાવતા શિક્ષક દીપકભાઈ સુથારનું રાજ્ય ના શિક્ષણ મંત્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું.