નડિયાદ: શહેરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સ પાસે વીજ પોલ ધરાસાઈ થયો
નડિયાદ ના બસ સ્ટેન્ડ પાસે આવેલ વીજ પોલ ધરસાઈ બની ઘટના બની.ત્રિમૂર્તિ કોમ્પલેક્ષ પાસે આવેલ વીજ પોલ ધરસાઇ થતાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો.અચાનક વીજ પોલ મુખ્ય રોડ પર જતા રાહદારી પડતાં રાહદારી ને માથાના ભાગે ઈજાઓ પહોંચી.ઇજાગ્રસ્ત વ્યક્તિ ને તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો.સમગ્ર ઘટના ના દ્ર્શ્યો સીસીટીવી માં થયા કેદ થઇ.