Public App Logo
Profile Picture

THARAD VAV SAMACHAR

@vavtharadnews
204Followers
1Following
થરાદ: થરાદમાં ટોલ પ્લાઝા પર ધડાકાભેર અથડાયો ટ્રક:ભારતમાલા હાઈવે પર બની ઘટના, મોટી જાનહાનિ ટળી ; ઘટના CCTVમાં કેદ
સુઈગામ: ભાભર-સુઈગામ હાઈવે પર અકસ્માત:નંદી વચ્ચે આવતા રીક્ષાને નડ્યો અકસ્માત, ઈજાગ્રસ્ત રીક્ષાચાલકને સારવાર માટે ખસેડાયો
થરાદ: વાવ થરાદ  31 ડિસેમ્બર ને લઈ થરાદ પોલીસ એક્શન માં
થરાદ: થરાદ પાસે નર્મદા કેનાલમાં યુવક-યુવતીએ ઝંપલાવ્યું!:મોટરસાઈકલ અને બંનેના ચંપલ મળ્યાં
સુઈગામ: નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ દ્વારા 'કનેક્ટ સિટીઝન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
થરાદ: થરાદના બોવાડા વિસ્તારમાં ગટરના પાણીથી રહીશો પરેશાન:બાળકોને બાલમંદિરે જવામાં મુશ્કેલી, નગરપાલિકાને રજૂઆત
થરાદ: પઠામડા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી, રૂ. 11.67 લાખનો મુદ્દામાલ જપ્ત
થરાદ: થરાદની માલસણ માઇનોર કેનાલ માંથી મળી આવ્યો મહિલાનો મૃતદેહ...
થરાદ: થરાદના મોટા મેસરા ગામે કપિલા ગૌમાતાનું ગૌલોક વાસ થતાં વિધિવત રીતે સમાધિ આપવામાં આવી
થરાદ: બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ તાલુકામાં 19 ડિસેમ્બર, 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી (ડ્રાફ્ટ રોલ) પ્રસિદ્ધ કરવામાં આવી
થરાદ: થરાદ પોલીસે ભારતમાલા હાઈવે પર ત્રણ અલગ-અલગ ઓપરેશન હાથ ધરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
થરાદ: ધરણીધર તાલુકાના માવસરી પોલીસે 22 ડિસેમ્બરે બોર્ડર પંથકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
થરાદ: થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને થરાદ સરહદ પર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
થરાદ: થરાદ-ડીસા હાઇવે પર આજે વહેલી સવારે બાઇક અને ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો
સુઈગામ: સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ અને એકતાનો માહોલ
થરાદ: થરાદ પોલીસે ભારતમાલા હાઇવે પર વાતડાઉ ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
થરાદ: રાછેણા ગામમાં વીજ સમસ્યાથી ગ્રામજનો પરેશાન:સરપંચે UGVCL અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી
થરાદ: ઘંટીયાળી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:આરોપી ઝડપાયો, ₹2.61 લાખનો મુદ્દામાલ રિકવર
થરાદ: જમડા શાળામાં વાનગી સ્પર્ધા યોજાઈ:વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, વિવિધ વાનગીઓ બનાવી
થરાદ: વાવ થરાદ જિલ્લામાં કેનાલોની સમસ્યા બની માથાના દુખાવા સમાન..
થરાદ: નવનિર્મિત વાવ થરાદ જિલ્લાની મતદાર યાદી તૈયાર  વાવ.. થરાદ અને દિયોદર વિધાનસભામાં 8,02,018 કુલ મતદારો
થરાદ: થરાદમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી
થરાદ: ધરણીધર તાલુકાના લોદ્વાણી માઇનોર કેનાલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું
થરાદ: થરાદ ખાતે વાવ-થરાદ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
થરાદ: બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં 2.19 લાખ મતદારોના નામ કપાયા:SIR ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર