વાવ થરાદ જિલ્લામાં કેનાલોની સમસ્યા બની માથાના દુખાવા સમાન..ધણીધર તાલુકાના રાછેણા ડિસ્ટ્રીબ્યુટરમાંથી પસાર થતી આછુંવા માઇનોર ત્રણમાં સફાઈનું સુરસુરીયું..આછુંવા માઇનોર ત્રણ કેનાલમાં સફાઈનો અભાવ જોવા મળ્યો.માઇનોર ત્રણ કેનાલમાં સફાઈ તેમજ તળિયે તૂટેલી હાલતમાં..