થરાદ: નવનિર્મિત વાવ થરાદ જિલ્લાની મતદાર યાદી તૈયાર વાવ.. થરાદ અને દિયોદર વિધાનસભામાં 8,02,018 કુલ મતદારો
નવનિર્મિત વાવ થરાદ જિલ્લાની મતદાર યાદી તૈયાર વાવ.. થરાદ અને દિયોદર વિધાનસભામાં 8,02,018 કુલ મતદારો પહેલા ત્રણ વિધાનસભા બેઠકોના 8,47,295 મતદારો હતા SIR ની કામગીર બાદ 45 હજાર થી વધુ મતદારોના થયા નામ થયા કમી 1,996 મતદારો ડુપ્લીકેટ હોવાથી થયા રદ