પઠામડા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી, રૂ. 11.67 લાખનો મુદ્દામાલ જપ્તવાવ–થરાદ તાલુકાના પઠામડા ગામની સીમમાં જેટાથી પઠામડા રોડ ઉપર આજે તારીખ 24/12/2025ના રોજ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એક વિદેશી દારૂ ભરેલી બોલેરો ગાડી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.